તમને અહીં જાહેરાત (Advertise) કરવી છે કે?

ઈમેલ (Email) અથવા ફોન (Phone) દ્વારા સંપર્ક કરો.

ઇંડિયાના ઇન્વેસ્ટર્સ બે માધ્યમનો થી સુપરીચિત છે - શેર્સ અને મ્યૂચુઅલ ફંડ્સ. મ્યૂચુઅલ ફંડ્સ ખરિદનારને ઘણી અડચણો આવે છે - જેવી કે મ્યૂચુઅલ ફંડ કંપની અથવા ડિસટ્રિબ્યુટર્સ નો સંપર્ક કરવો, ઓછામા ઓછુ ૬ મહિના વેચાણ ન કેરી શકવુ, મ્યૂચુઅલ ફંડ વેચતી વખતે થતો ખર્ચ (ઍગ્જ઼િટ લોડ્સ)્, વગેરે. આની સામે ફાયદો ઍ છે કે મ્યૂચુઅલ ફંડમાં પૈસા રોકીને તમે ઍક્ક્જ સૌદામા વિવિધ શેરોમાં ઇનવેસ્ટ કેરી શકો છો.

તો પછી ઍવુ કોઈ માધ્યમ છે કે જેમા શેર્સ અને મ્યૂચુઅલ ફંડ્સ બંનેના લાભ મડે? હાજી - ઍને 'ઍક્સચેંજ ટ્રેડેડ ફંડ' અથવા ટુંકમા 'ઈ. ટી. ઍફ' કહેવાય છે.

ઈ. ટી. ઍફ. ના પ્રમુખ લક્ષણો નીચે મુજબ છે:

ઇંડિયામા આજ હાલમા 'બેંચમાર્ક ઍસેટ મેનેજમેન્ટ' કંપનીના ઈ. ટી. ઍફ. જાણીતા છે. તેઓ ૫ પ્રકારના ઈ. ટી. ઍફ. નૅશનલ સ્ટૉક ઍક્સચેંજ (ઍન. ઍસ. ઈ.) પર ઑફર કરે છે.

હકીકત ઍ છે કે મ્યૂચુઅલ ફનડ્જ઼્મા ઇન્વેસ્ટરસને જે વિવિધતા મડે છે તે ઈ. ટી. ઍફ. મા હજી ઉપલબ્ધ નથી. પરંતુ આટલી સેહેલાયી થી નિફ્ટી અથવા જૂનીયર ઇંડેક્સમા રોકાણ કરવા બીજો કોઈ માર્ગ પણ નથી. તેવિજ રીતે સોનામા રોકાણ કરવા માટે ઝવેરી પાસેથી સોનાના સિક્કા (કોઈનસ) અથવા લગડી (બિસ્કટ) રૂપ સોનૂ ખરીદવા કરતા ગોલ્ડ ઈ. ટી. ઍફ. ખરીદવામા ઘણુ ઓછુ વ્યવસ્થા ખર્ચ અને જોખમ હોય છે.

ગાલાટાઇમ હોમ પેજ

Gujarati font issues? Adjust browser settings: View → Encoding → Unicode (UTF-8). If the problem persists, please let us know.

શબ્દકોશ
(Glossary)

ગાલાટાઇમ@જીમેલ.કૉમ
(galatime@gmail.com)

+૯૧-૯૭૩૦૦-૭૭૧૬૯
(+91-97300-77169)

લેખક બદ્લ
(About the author)

ગાલાટાઇમ - અંગ્રેજીમાં
(GalaTime in English)

ખુલાસો
(Disclaimer)

ગાલાટાઇમના લેખક રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝર નથી, અને તેઓ ક્યારે પણ કોઇ પણ પ્રકારના રોકાણ કરવા બાબત સલાહ આપતા નથી. ગાલાટાઇમ વેબ્સાઇટમા આવેલા લખાણો એ કેવળ તેમના વ્યકિ્તગત મત છે. આ મત ઉપર આધારિત કોઇ પણ પ્રકારનુ રોકાણ જેવુકે શેર, ઓપ્શન, ફ્યુચર, બોન્ડ્સ, કમોડિટિઝ, ઇન્ડેક્સ અથવા કોઇ પણ પ્રકારની નાણાકિય લે-વેચ માટે અને ફાયદા-નુકસાન માટે ગાલાટાઇમ જવાબદાર રહેશે નહિ. આ વેબ્સાઇટ વાચનાર આપોઆપ કબુલ કરે છે કે તે પોતાના જોખમે આ વેબ્સાઇટનો ઉપયોગ કરશે. ગાલાટાઇમ માને છે કે તેમના લખાણમા તથ્ય છે, પરન્તુ આ તથ્ય તેમના અનુભવોનુ એક તારણ જ છે. તેથી કોઇ પણ પ્રકારના રોકાણના નિર્ણય લેતા પેહેલા ક્વોલીફાયિડ ઇન્વેસ્ટર ઍડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. ગાલાટાઇમ વેબ્સાઇટનો ઉદ્યેષ્ય કોઇ પણ જાહેરાત કરવા, સેવા આપવા કે કોઇ પણ પ્રકારના વેચાણ કરવા માટે નથી.

ગુજરાતીમાં શોધ
(Search in Gujarati)

ગુજરાતીમાં લખાણ
(Type in Gujarati)

Gujarati Lexicon